ગુજરાત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નું સંગમ માં પવિત્ર સ્નાન – ગિરિરાજસિંહ ચૌહાણ ( ચીફ એડિટર )

ભારે ભીડ ના કારણે પવિત્ર સ્નાન કરી પરત ફર્યા વડાપ્રધાન શ્રી

માનનીય વડાપ્રધાન શ્રી એ કર્યું સંગમ માં પવિત્ર સ્નાન . મહા કુંભ માં ડૂબકી લગાવી . માં ગંગા  ની કરી પૂજા .  સુરક્ષા ના ચુસ્ત બડોબસ્ત  ગોઠવાવમાં આવ્યો હતો . માનનીય વડાપ્રધાન શ્રી  ભક્તો ની ભારે ભીડ ના કારણે વધારે સ્થળ ની મુલાકાત વગર  પવિત્ર સ્નાન કરી પરત ફર્યા હતા .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!