અમદાવાદ
જગાડીયા બ્રિજ થોડા દિવસ માટે કરાયો બંધ
અનુપમ બ્રિજ અથવા મણિનગર જૂના ક્રોસિંગ ફરીને જવું વિકલ્પ માત્ર

ખોખર અને એલ જી હોસ્પિટલ ને જોડતો જગાડીયા બ્રિજ બુલેટ ટ્રેન ને કારણે થોડા દિવસ બંધ કરવામાં આવ્યો છે