આઈ . પી . એસ અભયસિંહ ચુડાસમા એ આપ્યું રાજીનામું . અભયસિંહ ઓકટોબર માં વયનિવૃત થાય તે પહેલા રાજીનામું આપ્યું.
અભયચુડાસમા 1999 ની બેચ ના છે આઈપીએસ જેઓ હાલ કરાઇ એકેડેમી ના પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે .