Uncategorized
હેલ્મેટ રાઈડ :- ગિરિરાજસિંહ ચૌહાણ ( ડિસ્ટ્રિક. બ્યૂરો ચીફ અમદાવાદ લોક ફરિયાદ ન્યૂઝ )
આજે તા. 11 ફેબ્રૂઆરી 2025 થી દરેક સરકારી કચેરી સામે હેલ્મેટ રાઈડ

હેલ્મેટ રાઈડ
આજે તા. 11 ફેબ્રૂઆરી 2025 દરેક સરકારી કચેરી સામે હેલ્મેટ રાઈડ
ગુજરાત રાજ્યમાં હેલ્મેટ નું અમલીકરણ કરાવવું ખુબજ જરૂરી છે જેથી રોડ અકસ્માત ના કારણે થતા અકસ્માત અને ગંભીર ઈજાઓ પાર અંકુશ લાવી શકાય ગુજરાત રાજ્યમાં હેલ્મેટ ના નિયમ નો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે તા.11/2/2025 થી ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓ ના પ્રવેશ દ્વાર પાસે ટ્રાફિક પોલીસ નું ડિપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી છે .