Uncategorized
શ્રી કારડીયા રાજપૂત સમાજ અમદાવાદ દ્વારા ૧૫ મો સ્નેહમિલન તથા તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ .
અધ્યક્ષ સ્થાને શ્રીમાન અભયસિંહજી ચુડાસમા સાહેબ રહ્યા હજાર

તારીખ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ,
ગિરિરાજસિંહ ચૌહાણ ડિસ્ટ,બ્યૂરો ચીફ
લોક ફરિયાદ ન્યૂઝ
તા. ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ , રવિવાર ના રોજ શ્રી કારડીયા રાજપૂત સમાજ અમદાવાદ પૂર્વ વિભાગ દ્વારા ૧૫ મો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ તથા તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાઈગયો જેમાં અધ્યક્ષ સ્થાને અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અભયસિંહજી ચુડાસમા સાહેબે પોતાની હાજરી આપી હતી . તેમજ મુખ્ય મહેમાન તરીકે શ્રી કાનભાં ગોહિલ , શ્રી કિરીટસિંહ ડાભી તેમજ શ્રી બાબુસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા