ગુજરાત
ખોખરાં સર્કલ પાસે રાસ્તા પર મસ્ત મોટા ખાડા : ગિરિરાજસિંહ ચૌહાણ જિલ્લા બ્યૂરો ચીફ ( લોક ફરિયાદ ન્યૂઝ )
તંત્ર નું બેધ્યાન પબ્લિક પરેશાન ????????

ખોખરા થી હાટકેશ્વર તરફ જતાં મુખ્ય માર્ગ પર જ મોટા ખાડા . કેટલાક સમય થી રસ્તા પર મોટા ખાડા ને કારણે વાહન ચાલકો પરેશાન છતાં તંત્ર ને કોઈ દરકાર નથી . અહિયાં વાહન અને વાહન ચાલક બંનેની કમર તૂટે એવા ખાડા પડ્યા હોવા છતાં તંત્ર તરફથી કોઈ સમારકામ ની કાર્યવાહી થતી નથી . પબ્લિક ભલેને ગમે તેટલી પરેશાન થાય છતાં તંત્ર ને કશો ફરક પડતો નથી .