ગુજરાત
સયાલા નગરપાલિકા અને તાલુક પંચાયત ની પેટા ચુંટણી માં ભાજપ ના સુપડ સાફ
મંત્રી મુળુભાઈ બેરાંનો વિસ્તાર જ્યાં ભાજપ ને મળી ભૂંડી હાર

સયાલા બેઠક માં ૨૮ માંથી ૧૧ બેઠક પર કોંગ્રેસ અને ૧૩ બેઠક પર આમ આદમી પાર્ટી નો વિજય
સયાલા બેઠક માં ૨૮ માંથી ૧૧ બેઠક પર કોંગ્રેસ અને ૧૩ બેઠક પર આમ આદમી પાર્ટી નો વિજય