અમદાવાદ

હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ સાથે ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા ? ગિરિરાજસિંહ ચૌહાણ ( એડિટર ચીફ )

ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા

– આ I04 ભારતીયોનો મુદ્દો દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.
– જેના વિરોધમાં વિપક્ષી સાંસદો સંસદની બહાર વિરોધ કરી રહ્યા છે.
– જેમાંથી ગેરકાયદેસર અમેરિકા ગયેલા 33 ગુજરાતીઓને પણ અમદાવાદ ડિપોર્ટ કરાયા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીયોને હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ બાંધીને મોકલવામાં આવ્યા છે. એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે અનેક  થી વધુ ભારતીયોને અમાનવીય રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા. જાણો શું છે આ હકીકત.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ, અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ક્રમમાં, બુધવારે એક વિમાન પંજાબના અમૃતસર પહોંચ્યું, જેમાં 100 થી વધુ ભારતીયો દેશ પરત ફર્યા. હવે આ સાથે જ સોશિયલ મીડિયા પર અફવાઓનો દોર શરૂ થઈ ગયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાથી ભારતીયોને પાછા હાથકડી પહેરાવીને મોકલવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!