Uncategorized
બીજેપી ના ધારાસભ્ય તરીકે ફરજ બજાવતા હાર્દિક પટેલ ની ઓફિસ માજ જુગાર ?
હાર્દિક પટેલ ની ઓફિસ માં જુગાર રમતો હોવાનો વિસ્ફોટ

પાટીદાર આંદોલન માં ભાજપ સામે મોરચો માંડી બેઠેલા અને લોક પ્રખ્યાત બનેલા હાર્દિક પટેલ બીજેપી માં જોડાઈજસે એવું લોકોએ ધાર્યું પણ નહોતું ત્યાંજ વિરમગામ થી લડી બહુમતી મેળવનાર હાર્દિક પટેલ ની ઓફિસ માજ જુગાર રમત હોય એવો સોશિયલ મિડયા માં વાત વહેતી થતાં સૌ આશ્ચર્ય માં મુકાઇ ગયા છે . ધાર સભ્ય શ્રી ની ઓફિસ માજ જુગાર તો બીજું તો સુ વિચારવાનું રહ્યું ? એવી ચર્ચા ચાલી રહી છે .
વાત એવી ફેલાય રહી છે કે તેમની જાણ સંપ કાર્યાલય માજ જુગાર રમતો હોવાની વાત ને વેગ સોશિયલ મીડિયા માં મળ્યો ત્યારે એ વાત માં તથ્ય સુ તે જોવાનું રહ્યું . આ વિષે આપના મંતવ્ય જણાવો અને મારાં આ પેજ ને જોઇન કરો